Awesome 11 is a premium private farmhouse, perfect for weekend getaways, celebrations, and relaxing stays. It offers all modern comforts including a swimming pool, stylish bedrooms, and even a private theater room. making it ideal for families, friends, and events.
Awesome 11 એ એક પ્રાઇવેટ અને આધુનિક ફાર્મહાઉસ છે, જે તમને શાંત અને આરામદાયક સમય આપશે. અહીં ખાસ કરીને સ્વિમિંગ પૂલ, સજાવટયુક્ત બેડરૂમ્સ, અને એક પ્રાઇવેટ થિયેટર રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરિવાર, મિત્રો કે પાર્ટી માટે પરફેક્ટ પસંદગી છે.
Awesome 11, Virpore Village Rd, Virpore, Surat 394155